sponsored a dinner for 45 delegates from 20 different countries
Heart Foundation and Research Institute chairman Dr. Nitin Sumant Shah sponsored a dinner for 45 delegates at Barbeque Nation Ahmedabad. In which 30 health professionals from 20 different countries for the ITEC program at IIPHG & 15 project staff were present
હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. નીતિન સુમંત શાહ દ્વારા બારબબેકયું નેશન અમદાવાદ ખાતે 45 ડેલિગેટ્સ માટે ડિનર સ્પોન્સર કર્યું હતું. જેમાં IIPHG ખાતે ITEC પ્રોગ્રામ અંતર્ગત 20 જુદા જુદા દેશોના 30 આરોગ્ય વ્યાવસાયિકો અને 15 પ્રોજેક્ટ સ્ટાફ હાજર રહ્યો હતો.