Rotary Supreme Charity Dinner 2.0
રોટરી ક્લબ સુપ્રીમ અમદાવાદ દ્વારા તા-૧૦/૦૩/૨૦૨૪ ના રોજ સાંજે ૭:૦૦ કલાકે નિરવાના પાર્ટી પ્લોટ ખાતે રોટરી સુપ્રીમ ચેરિટી ડિનર ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી . રોટરી ક્લબ સુપ્રીમ અમદાવાદ દ્વારા હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડો.શ્રી નીતિન સુમંતભાઈ શાહ નું મોમેન્ટો આપી ને સન્માન કરવામાં આવ્યું , ચેરમેનશ્રી દ્વારા રોટરી ક્લબ સુપ્રીમ અમદાવાદ ને ચેક આપી ને પોતાનું યોગદાન આપ્યું હતું , આ કાર્યક્રમ કરવા પાછળ નો હેતુ તેલાવ સાણંદ ખાતે નવી શાળા ના નિર્માણ નો હતો..
આ કાર્યક્રમ માં નીતિન ચેરિટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ડો.શ્રી નીતિન સુમંતભાઈ શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા