Nagmo-Ka-Karwah

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન ડૉ.નિતીન સુમંત શાહના સહયોગથી રાહ ફાઉન્ડેશન દ્વારા સરોજ સ્મૃતિ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના લાભાર્થે 3 જુન 2023 શનિવારના રોજ આજ કહેગે દિલ કા ફસાના સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.