JJCT - TAKTI VISIT

ડૉ. નિતીન સુમંત શાહ(ચેરમેન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ) દ્વારા વાસણા સ્થિત JJCT મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્રમાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર તથા મેન્ટલ હેલ્થ ક્લિનીક એન્ડ થેરાપી સેન્ટર માટે 2 ક્લાસરૂમની ફાળવણી કરવામાં આવી.

જ્યાં માનસિક આરોગ્ય નિષ્ણાત સેવાભાવી ડોક્ટર્સ તથા થેરાપિસ્ટ આ સંસ્થામાં તેમનો અમુલ્ય સમય ફાળવી બાળકોની મદદ કરે છે.

JJCT જરાતની એક માત્ર એવી અગ્રગણ્ય સંસ્થા છે કે જ્યાં દરેક પ્રકારની માનસિક તકલીફોનું સચોટ અને કાયમી નિરાકરણ કરવામાં આવે છે.

દરેક ક્લિનીકલ ટેસ્ટ ને થેરાપી દ્વારા સાચી દિશામાં જ બાળકોનું નિદાન કરવામાં આવે છે તથા તેમના માતા-પિતાને તાલિમ આપવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં બાળકનું ધ્યાન પોતાની મેળે રાખી શકે.