Free distribution camp of artificial legs (Jaipur feet) and calipers to 100 disabled persons

હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ના ચેરમેન : ડૉ નિતીન સુમંત શાહ દ્વારા 100 વિકલાંગો ને કૃત્રિમ પગ (જયપુર ફૂટ) તથા કેલીપર્સ નિ:શુલ્ક વિતરણ કેમ્પ નું આયોજન શિવાનંદઆશ્રમ તા-05.06.07 એપ્રિલ ના રોજ કરવામાં આવ્યું હતું 

આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ 100 વિકલાંગો ઓ ને નિઃશુલ્ક કુત્રિમ પગ આપી જરૂરિયાત મંદ વ્યક્તિઓ ને સહાય કરવાનો હતો.

આ કાર્યક્રમ ની  શરૂઆત હાર્ટ ફાઉન્ડેશન & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડૉ.નીતિન સુમંત શાહ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં શ્રી પી.કે. લેહરી , શ્રી શૈલેષભાઈ પટવારી,અતુલભાઈ પરીખ(શિવાનંદઆશ્રમ) જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા