નીતિન ચેરિટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ડૉ. નીતિન સુમંત શાહના સમર્થન દ્વારા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન BPA સાથે સંકળાયેલા દૃષ્ટિહીન વ્યક્તિઓ ને તેમનો ટેકો આપ્યો. તેમણે અંધ વ્યક્તિઓને ટિફિન બોક્સ પૂરા પાડ્યા, જેથી તેઓને પૌષ્ટિક ભોજન મળી રહે.