AMA ખાતે Ladies Club ની Installation Ceremony
AMA ખાતે Ladies club ની installation ceremony યોજાયો, જેમાં રજની મહેશ્વરીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉ. નિતિન સુમંત શાહ હાજર રહ્યા. તેમણે દીપ પ્રગટાવી ને સમાહરો ની શરૂવાત કરી.
ડૉ. નિતિન સુમંત શાહને આ સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યું, અને તેમણે મહિલાઓના ક્લબને આગળ વધારવા માટે માર્ગદર્શન અને સહકાર આપ્યો. આ પ્રસંગે, તેમણે ગ્રબા કાર્યક્રમનું આયોજન કરવા માટે પણ Ladies Club ને પ્રોત્સાહિત કર્યું, જેનો બહોળો લાભ પ્રાપ્ત થશે.
આ સમારંભ મહિલાઓ માટે નવા અવસરો અને એકતાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં તેઓ ભવિષ્યમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત થાય છે.