ઉદ્ઘાટન - સદવિચાર પરિવાર દ્વારા નવા આરોગ્ય સેવા સંકૂલ

સદવિચાર પરિવાર દ્વારા નવા આરોગ્ય સેવા સંકૂલ નુ ઉદ્ઘાટન તા 12/10/24 ના રોજ રાખવામાં આવેલ છે જેમાં ડૉ. નીતિન સુમંત શાહ ઉપસ્થીત રહેલા હતા. ડૉ. નીતિન સુમંત શાહ દ્વારા આ આરોગ્ય સેવા સંકૂલ ની સરુઆત માટે શુભકામના પાઠવેલ છે. આ આરોગ્ય સેવા સંકૂલ પહેલા માળ તેમજ ૨ Multi Purpose hall ના દાતા શ્રી ડો.નિતિન સુમંત શાહ ચેરમેન ઓફ હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ છે.