જરૂરિયાત મંદ ૭ વિદ્યાર્થીઓને શિષયવૃત્તિ
શિષ્યવૃત્તિ થકી સુનિશ્ચિત થઈ રહી છે વિદ્યાર્થીઓની ઉન્નતિ.
વિદ્યાર્થીઓ ના ઉજવળ ભવિષ્ય માટે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ખાતે જરૂરિયાત મંદ ૭ વિદ્યાર્થીઓને શિષયવૃત્તિ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિન સુમંતભાઈ શાહ, ટ્રસ્ટી શ્રીમતી પ્રતીક્ષાબેન નીતિનભાઈ શાહ, ટ્રસ્ટી શ્રીમતી દક્ષાબેન શાહ , ટ્રસ્ટી શ્રીમતી વિભાબેન સાથે વિદ્યાર્થીના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.