આઇડલ મેન એવોર્ડ

આઇડલ મેન એવોર્ડ

આંતરરાષ્ટ્રીય પુરુષ દિન નિમિત્તે ગજજર હોલ અમદાવાદ ખાતે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી ડૉ. નિતીન સુમંત શાહ દ્વારા સમાજ પ્રત્યેના શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ૧૨ પુરુષોને આઇડલ મેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી શ્રીમતી દક્ષાબેન શાહ તથા સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા